બાળક અને માણસના શરીર, મન તથા આત્મામાં શ્રેષ્ઠ જે કાંઈ  છે તે બધું બહાર આણવું એને હું શિક્ષણ ગણું છું. - ગાંધીજી 

રવિવાર, 16 ઑગસ્ટ, 2020

saral data app અપડેટ

એકમ કસોટીના ઓનલાઈન ગુણની એન્ટ્રી શરૂ કરવામાં આવેલી છે. તેમાં નીચે મુજબના જિલ્લાઓ ઉમેરવામાં આવ્યા છે
1. આણંદ    2. બનાસકાંઠા
3. જુનાગઢ   4. નવસારી
5. ખેડા      6. અરવલ્લી
7. મહેસાણા    8. પાટણ
9. છોટા ઉદેપુર  10. વલસાડ
11. ભાવનગર  12. પોરબંદર
13. અમદાવાદ  14. અમરેલી
15. ગાંધીનગર  16. સુરેન્દ્રનગર
17. સાબરકાંઠા  18. મહીસાગર
19. કચ્છ    20. નર્મદા
21. રાજકોટ   22. જામનગર

    એકમ કસોટી સ્કેનીંગ પ્રોસેસ અંતર્ગત હેલ્પલાઇન નં.  07923973615  શરૂ કરવામાં આવેલ છે. જેમાં ટેકનીકલ સમસ્યાનુ નીવારણ મેળવી શકશો.
એકમ કસોટી-2020 ના ગુણની એન્ટ્રી કરવા માટેની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક એપન કરો.


DOWNLOAD FOR CLICK HERE :Saral data app

માર્ગદર્શિકા મેળવવા માટે અહીં ક્લિક કરો. download for click here

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો