બાળક અને માણસના શરીર, મન તથા આત્મામાં શ્રેષ્ઠ જે કાંઈ  છે તે બધું બહાર આણવું એને હું શિક્ષણ ગણું છું. - ગાંધીજી 

શુક્રવાર, 31 જુલાઈ, 2020

સામાજિક વિજ્ઞાન ક્વિઝ

સામાજિક વિજ્ઞાન વિષયના ધોરણ-8 ના એકમ-3 ભારતનું બંધારણ ની ક્વિઝ માટે નીચેની લિંક ઓપન કરો.

ક્વિઝમાં કુલ 20 પ્રશ્નો આપવામાં આવેલા છે.
વિદ્યાર્થીનું પુરુ નામ, શાળાનું નામ મોબાઈલ નંબર ફીલ કરી ક્વિઝના જવાબો આપવાના રહેશે.
જવાબો સબમીટ કર્યા પછી તરત જ સ્કોર મળી જશે.
સાચા જવાબો પણ મળશે.

CLICK HERE FOR THE QUIZ

ગુરુવાર, 30 જુલાઈ, 2020

ભારતનું બંધારણ એકમ-3 પ્રશ્નબેંક

ધોરણ-8 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ-3 ભારતનું બંધારણ ની પ્રશ્નબેંક ની pdf file મેળવવા માટે નીચે ક્લિક કરો.
download for click here.

સોમવાર, 27 જુલાઈ, 2020

પ્રાચીન નગરો અને ગ્રંથો પ્રશ્નબેંક

સામાજિક વિજ્ઞાન વિષયના ધોરણ-6 ના એકમ-3 પ્રાચીન નગરો અને ગ્રંથો ની પ્રશ્નબેંક ની pdf file મેળવવા માટે નીચેની લીંક ઓપન કરો.
download for click here.

શનિવાર, 25 જુલાઈ, 2020

સામાજિક વિજ્ઞાન ક્વિઝ-4

સામાજિક વિજ્ઞાન વિષયનાં ધોરણ-8 ના એકમ-2 આપણી આસસાપ શું ? એકમની ઓનલાઈ ક્વિઝ માટે નીચેની લીંક ઓપન કરો.
ક્વિઝ માં પહેલા વિદ્યાર્થીનું નામ, શાળાનું નામ અને ફોન નંબર  નાખી પ્રશ્નોના જવાબ આપવા.

Quiz for click here.

શુક્રવાર, 24 જુલાઈ, 2020

આપણી આસપાસ શું? એકમ-2 ધોરણ-8

સામાજિક વિજ્ઞાન વિષયના ધોરણ-8 ના એકમ-2 આપણી આસપાસ શું? ની પ્રશ્નબેંકની pdf file મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
download for click here.

ગુરુવાર, 23 જુલાઈ, 2020

ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન

સામાજિક વિજ્ઞાન વિષયના ધોરણ-8 ના એકમ-1ના પ્રશ્નબેંક મેળવવા માટે નીચેની લિંક ઓપન કરો.
download for click here.

મંગળવાર, 21 જુલાઈ, 2020

મુઘલ સામ્રાજ્ય સમજૂતી ભાગ-3

સામાજિક વિજ્ઞાન વિષયના ધોરણ 7 ના એકમ-3 મુઘલ સામ્રાજ્ય ની સમજૂતી ભાગ-3 ની PDF FILE મેળવવા માટે નીચે ક્લિક કરો.
DOWNLOAD FOR CLICK HERE.

સોમવાર, 20 જુલાઈ, 2020

મુધલ સામ્રાજ્ય સમજૂતી ભાગ-2

સામાજિક વિજ્ઞાન વિષયના ધરણ -7 ના એકમ -3 મુઘલ સામ્રાજ્ય ની સમજૂતી ભાગ-2
pdf file મેળવવા નીચેની લીંક પર જાઓ.
download for click here.

રવિવાર, 19 જુલાઈ, 2020

મુઘલ સલ્તનત એકમ-૩ ધોરણ-૭

સામાજિક વિજ્ઞાન વિષય ના ધોરણ-૭ ના એકમ-૩ મુઘલ સલ્તનત
મુઘલ બાદશાહો વિશેની સમજૂતી ભાગ-1 ની pdf file મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.ટ
download for click here.

શુક્રવાર, 17 જુલાઈ, 2020

સામાજિક વિજ્ઞાન ધોરણ-7 એકમ-3 મુઘલ સામ્રાજ્ય

સામાજિક વિજ્ઞાન વિષયના ધોરણ-7 ના એકમ-3 મુઘલ સામ્રાજ્ય
pdf file મેળવવા માટે નીચે કલીક કરો.
download for click here.

ધોરણ-6 એકમ-2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર ભાગ-2 સમજૂતી

આદિમાનવથી સ્થાયી જીવનની સફર ભાગ-2 સમજૂતી.
pdf file મેળવવા માટે નીચે ક્લિક કરો.
download for click here.

સોમવાર, 13 જુલાઈ, 2020

સામાજિક વિજ્ઞાન ધોરણ-૬ એકમ-2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર સમજૂતી

આદિમાનવથી સ્થાયી જીવનની સફર
વિષયની સમજૂતી ભાગ-1
 pdf file માં મેળવવા માટે નીચે click કરો.
Downlod for Click here.

રવિવાર, 12 જુલાઈ, 2020

સામાજિક વિજ્ઞાન ધોરણ-7 ના એકમ -2 દિલ્લી સલ્તનત ની પ્રશ્નબેંક

સામજિક વિજ્ઞાન વિષયના ધોરણ-7 ના એકમ-2 દિલ્લી સલ્તનત ની પ્રશ્નબેંક ની pdf file મેળવવા માટે નીચેની લીંક પર ક્લીક કરો.
Downlod for click here.

શનિવાર, 11 જુલાઈ, 2020

ધોરણ-6 એકમ-2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર પ્રશ્નોત્તરી

ધોરણ- 6 સામમાજિક વિજ્ઞાન
 અકમ-2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર
પ્રશ્નબેંકની PDF FILE મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
Download for Click Here.

શુક્રવાર, 10 જુલાઈ, 2020

ઘરે શીખીએ ધોરણ -6 સોલ્યુશન

ઘરે શીખીએ ધોરણ-6 નું સામાજિક વિજ્ઞાન વિષયનું સોલ્યુશન
PDF ફાઈલમાં ડાઉનલોડ કરો
Download for Click Here.